Sunny Leone એ કાન્સ માં હાઈ સ્લિટ ડ્રેસમાં ડેબ્યુ કર્યું અને વિખેર્યો ઝલવો બાર્બી ડોલ બનીને
બોલિવૂડની હોટ એક્ટ્રેસ સની લિયોનીએ (Sunny Leone) ખૂબસૂરત અને સ્ટાઇલિશ ડ્રેસ પહેરીને કાન્સ (Cannes 2023)માં ડેબ્યૂ કર્યુ. તેની ખૂબસૂરતીની પહેલી ઝલક જોતા જ કેમેરા તેના પર અટકી ગયા. આજકાલ ફિલ્મી ગલીઓમાં ચારેતરફ કાન્સ (Cannes 2023) ફિલ્મ ફેસ્ટિવલ ને લઇને ચર્ચાઓ ચાલુ છે. આ ઇવેન્ટ પર ઘણા ઇન્ટરનેશનલ સ્ટાર્સ પોતાના સ્ટાઇલિશ અવતારમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી … Read more