Stock Market Today : સાપ્તાહિક કારોબાર ની નબળી શરૂઆત બાદ દેખાય સ્ટોક માર્કેટમાં તેજી Sensex ખુલ્યો 61579 પર ?
Stock Market Today : નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારના સાપ્તાહિક કારોબારીની શરૂઆત પણ આજે નબળી થઈ છે બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી આજે લાલ નિશાન નીચે ખુલ્યા છે છેલ્લા સત્રમાં શેર બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા શુક્રવારે ભારતીય બજારમાં ત્રણ દિવસ બાદ તેજી નોંધાય હતી. Today’s Stock Market : નબળા વૈશ્વિક … Read more