સલમાન ખાન : સલમાન ખાનની સિક્યુરિટી તોડીને એક છોકરો એરપોર્ટ પર તેને મળવા દોડી આવ્યો, બોડીગાર્ડ શેરા પણ ચૂપચાપ ઊભો રહ્યો
હાલમાં જ મળેલી ધમકીયો બાદ સલમાનખાન ની સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. જો કે આ દરમિયાન હાઈ સિક્યુરિટી હોવા છતાં ગુરુવારે એક બાળક તેમની પાસે મુંબઈ એરપોર્ટ પર દોડી આવ્યો. બધા જાણે છે કે સલમાનને બાળકો ખૂબ જ પસંદ છે આથી તેણે તે બાળકને પોતાની તરફ આવતો જોયો તો તે રોકાઈ ગયો અને હસીને તેને … Read more