Amit Shah : PM Modi 28 મે ના રોજ નવા સંસદ ભવન નો ઉદ્ઘાટન કરશે ૬૦ હજાર શ્રમયોગી નું પણ સન્માન કરશે
વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવન નો ઉદ્ઘાટન કરશે આ અવસર પર પીએમ સંસદ ભવન ના નિર્માણમાં યોગદાન આપનારા ૬૦ હજાર કર્મચારીઓનું પણ સન્માન કરશે. New Delhi : દેશ ના નવા સંસદ ભવન નો ઉદ્ઘાટન 28 મેના રોજ શ્રી માનનીય નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવશે બિલ્ડીંગ નો ઉદ્ઘાટન પણ કરશે … Read more