Manoj Bajpayee : શું તમે જાણો છો મનોજ બાજપાઈ 170 કરોડની સંપત્તિ નો માલિક છે?

શું-ખરેખર-કરોડો-ની-સંપત્તિ-ના-મલિક-છે-મનોજ-બાજપેયી-

Manoj Bajpayee ની નવી ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ ને લઈને આજકાલ ચર્ચામાં છે. આપજે એક ઇન્ટરવ્યૂમાં જ્યારે તેની સંપત્તિ અને તેની કમાણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે એક્ટરે મજેદાર જવાબ આપ્યો હતો મનોજ બાજપેયી પોતાની નવી ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ ને લઈને આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ zee5 પર … Read more