GSEB SSC Result 2023: ધોરણ 10 નું 64.62% પરિણામ જાહેર, આ વર્ષે પણ સુરત જિલ્લાએ મારી બાજી
અમદાવાદ : SSC બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે વિદ્યાર્થીઓનું કુલ પરિણામ 64.62% આવ્યું છે. વર્ષ 2022 ની સરખામણીમાં આ વર્ષનું પરિણામ નીચું છે. ગયા વર્ષે 65.18% પરિણામ આવ્યું હતું એટલે કે વર્ષ 2022 કરતા આ વર્ષે પરિણામ સામાન્ય રીતે ઓછું આવ્યું છે. આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવવાની શાળાઓ અને … Read more