સુરતમાં બાબા બાગેશ્વર ના આગમનની તડામાર તૈયારીઓ. આજે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન યોજાશે.

બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં સુરક્ષાની લોખંડી વ્યવસ્થા સુરતમાં આજે છે બાબા બાકીશ્વરનો કાર્યક્રમ અને આવતીકાલે કથા છે. સુરત માં બાબા બાગેશ્વર નો દિવ્ય દરબાર યોજાશે આજે સુરતમાં બાબા બાગેશ્વરનો કાર્યક્રમ છે આજે દિવ્ય દરબાર અને આવતીકાલે કથા છે દરબારમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડશે ત્યારે સુરતમાં આગમન સાથે જ પ્રજાના પ્રેમને જોઈ બાબાએ તેમને પાગલ … Read more