2000 ની નોટ ગુજરાતના પેટ્રોલ પંપ પર વટાવવાનો જો તમે વિચારો છો તો વાંચો અમારો રિયાલિટી ચેક
અમદાવાદમાં એક પેટ્રોલ પંપ પર ના ગ્રાહક સાથે અમારી ટીમ એ વાત કરતા તેમણે જણાવ્યું કે મારી પાસેથી તે પેટ્રોલ પંપ પર 2000 ની નોટ સ્વીકારી લીધી છે. સુરત/અમદાવાદ : દેશમાં જ્યારથી જાહેર કરવામાં આવ્યું છે કે 2000 રૂપિયાની નોટ બંધ કરવામાં આવશે ત્યારથી લોકોમાં ચિંતા દિવસેને દિવસે વધી રહી છે કે હવે શું થશે … Read more