CSK Vs GT, Ben Stokes : ચેન્નાઇ સુપર કિંગ્સ જે પ્લેયર ને ઉંચી બોલી લગાવીને ખરીદ્યો હતો તે માત્ર આ સિઝનમાં બે જ મેચ રમી શક્યો સાચો થયા પછી પણ બેન સ્ટોકસ ને બેંચ પર બેસી રહ્યો હતો અને તેને ટીમમાં સ્થાન નહોતું મળ્યું હવે ક્વોલીફાયર મેચ પહેલા જ સ્ટોકસ ટીમને અલવિદા કહીને પરત પોતાના દેશ જવા માટે રવાના થઈ ગયો છે.

New Delhi : ચેન્નઇ સુપરકિંગ્સ આજે ચેપોક સ્ટેડિયમમાં જીટી સામે આઇપીએલ 2023 માં પહેલીવાર ક્વોલીફાયર મેચ રમવા માટે ઉતરશે જે ટીમ આ મેચ જીતશે તે સિદ્ધિ ફાઇનલમાં પહોંચી જશે હરનારી ટીમને પણ એક ચાન્સ મળશે સીએસકે આર ટુર્નામેન્ટમાં ચાર વખત ચેમ્પિયન રહી ગઈ છે જો તે આ વખતે પણ ચેમ્પિયન બનશે તો MIની બરાબરી કરી લેશે પરંતુ બીજી તરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન હાર્દિક પંડ્યા ની GT ફુલ ફોર્મમાં છે અને પોઇન્ટ ટેબલ પર નંબર વન સ્થાન પર છે ધ્વની ટીમને પોતાનો એક દિગ્ગજ સાથે છોડીને જતા મોટો ઝટકો લાગ્યો છે.
ઇંગ્લેન્ડનો બેન સ્ટોક ટીમને અલવિદા કહીને પોતાના દેશ પરત ફર્યો આ સાથે જ તેણે કરેલા નિવેદનની સંસનાટી બચી ગઈ છે બેન સ્ટોકસ ચેન્નઈ સુપર કિંગ્સ માટે આ સિઝનમાં માત્ર બે જ મેચ રમી શક્યો છે ઇઝાના કારણે તે બેંચ પર બેઠેલો જ રહ્યો હતો આગામી સિઝન એશિઝ સિરીઝને જોતા સ્ટોકસ સીએસકે નો સાથ છોડીને પોતાના દેશ તરફ પરત ફર્યો છે.
CSK ની ટીમે બેન સ્ટોકને 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. સ્ટોકસ ને ખરીદવા માટે ગૌતમ ગંભીરની LSG અને CSK વચ્ચે ટક્કર ચાલી રહી હતી, જેમાં ધોનીની ટીમ બાજી મારવામાં સફળ થઈ ગઈ.
પરત જતા પહેલા ધોની ને લઈને સ્ટોક્સે જે સ્ટેટમેન્ટ કર્યું તેની ભારે ચર્ચાઓ થઈ રહી છે. સ્ટોક્સે કહેતા કહ્યું કે ધોનીની કેપ્ટનશીપ માં રમવા માટે મને ઉત્સાહ હતો મારું દુર્ભાગ્ય કે મને માત્ર બે જ મેચ રમવા મળી. હું ધોનીની કેપ્ટનશીપમાં રમવા માટે આતુર હતો. માહીની આદત છે કે ટીમનું વાતાવરણ શાંત રાખે છે. માત્ર બે મેચ જ રમવા માટે મળી અને પછી મને ઈજા થઈ ગઈ.
તો જણાવી દઈએ કે ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોકસ ને માત્ર બે જ મેચ રમવા મળી હતી. જેમાં તેને 15 રન બનાવ્યા હતા. અને એક બોલ ફેક્યો હતો બેન સ્ટોક લાંબા સમયથી ઈજાના કારણે ટીમ ની બહાર જ હતો. જે iplના સ્ટેજના અંતિમ સમયમાં ફીટ થયો હતો. જો કે CSK પોતાની ટીમમાં પ્લેયિંગ 11 માં કોઈ ફેર બદલી ના કરી અને સ્ટોકસ ને સતત બહાર બેસી રહેવું પડ્યું હતું.