Ravindra Jadeja: ધારાસભ્ય રિવાબા જાડેજાએ પતિ રવિન્દ્રસિંહને મેદાન પર પગે લાગીને શુભેચ્છા પાઠવી
Rivaba Wife Of Ravindra Jadeja: રવિન્દ્ર જાડેજાએ CSK ને IPL 2023 Final જીતાડવામાં અંતિમ ઓવરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન મેચ બાદ રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા મેદાન પર પહોંચ્યા હતા. પતિને પગે લાગીને શુભકામના પાઠવી હતી. રવિન્દ્ર જાડેજા IPL 2023ની ફાઈનલમાં 6 બોલમાં 15 રનની મહત્વની ઈનિંગ્સ રમીને છવાઈ ગયો … Read more