Dimple Kapadia Birthday: 27 વર્ષથી અલગ રહેવા છતાં ડિમ્પલ કાપડિયા એ રાજેશ ખન્ના થી છૂટાછેડા લીધા નહોતા, જાણો કેમ
રાજેશ ખન્નાએ તેનાંથી 16 વર્ષ નાની ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia) સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. લગ્ન સમયે રાજેશ ખન્ના 32 વર્ષના હતા. રાજેશ ખન્નાના નામની ગણતરી સિનેમા જગતના મોટા નામો માં થાય છે. તેમને ભારતીય સિનેમાના પ્રથમ સુપરસ્ટાર નો દરજ્જો મળ્યો. એક સમયે રાજેશ ખન્નાનું જ નામ પૂરતું હતું અને ફિલ્મમાં તેની હાજરી … Read more