પાકિસ્તાને પૈસા માટે આ શું કર્યું? અમેરિકા ને તેની 1057 રૂમ ધરાવતી ઐતિહાસિક હોટલ સોંપી દીધી !
પાકિસ્તાન દરેક રીતે નાણાં એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે,જેથી ખતરાને ટાળી શકાય. આ માટે પાકિસ્તાને ન્યૂયોર્કમાં તેની પ્રખ્યાત રૂઝવેલ્ટ હોટેલ ત્રણ વર્ષ માટે ભાડે આપી છે. પાકિસ્તાન આર્થિક રીતે ભાંગી પડ્યું છે. હવે તણખલાની મદદથી ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે. વાસ્તવમાં પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય અસ્થિરતા ચરમસીમાએ છે. પાકિસ્તાન નો મોંઘવારી દર ભારત … Read more