છુટાછેડા લીધા પછી હદ થી વધારે બોલ્ડ અને ગ્લેમરસ બની આ નવ હસીનાઓ એક એક નો ફોટો જોઈને પરસેવો છૂટી જશે

ડિવોર્સ લીધા પછી મલાઈકા અરોરા થી લઈને કરિશ્મા કપૂર સુધીની આ બોલીવુડ એક્ટ્રેસ હદ થી વધારે બોલ્ડ અને હોટ થઈ ગઈ છે આ લિસ્ટમાં ઘણા મોટા નામ પણ સામેલ છે ચાલો તમને બતાવી એ ફોટોસ

  1. જેનિફર વિગેટ (Jennifer Winget )

    

All

કરણસિંહ ગ્રોવર અને જેનિફર વિગેટ ના લગ્ન લાંબા લંબાઇ સુધી ટકી શક્યા નહીં બંનેએ વર્ષ 2012 માં લગ્ન કર્યા હતા અને 2014માં જ કરણસિંહ ગ્રોવર અને જેનિફર વિગેટના છૂટાછેડા થઈ ગયા હતા.ડિવોર્સ  પછી એક્ટ્રેસ  પહેલા કરતાં વધુ હોટ અને બોલ્ડ બની ગઈ.

            ડિવોર્સ લીધા પછી શ્વેતા તિવારી એકદમ બદલાઈ ગઈ હતી રાજા ચૌધરી સાથે ડિવોર્સ લીધા બાદ શ્વેતા તિવારી વધુને વધુ હોટ અને બોલ્ડ બની ગઈ તેની તસવીરો instagram પર ખૂબ વાયરલ થાય છે

        મલ્લિકા શેરાવત ડિવોર્સ લીધા પછી ફિલ્મમાં પણ ઘણા બોલ્ડ સીનવા લાગી મલ્લિકા શેરાવત ની બોર્ડ તસ્વીરો આજે પણ ચર્ચામાં રહે છે તેના લગ્ન પણ થોડો ટાઈમ જ ચાલ્યા હતા.

        કરિશ્મા કપૂરની બોલ્ડ અદાઓ આજે પણ લોકોને દીવાના બનાવે છે. કરિશ્મા કપૂર એ વર્ષ 2016 માં છુટાછેડા લીધા હતા. આજે પણ કરિશ્મા કપૂર પોતાની એક થી એક બોલ્ડ અને હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

        બોલીવુડ એક્ટર અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા પછી મલાઈકા અરોરા પહેલા કરતાં વધુ બોર્ડ અને હોટ બની ગઈ છે તેની હોટનેસની  ચારેકોર ચર્ચા છે.

        નંદીશ સંધુ સાથે ડિવોર્સ લીધા પછી રશ્મિ દેસાઈ પણ પોતાની બોર્ડનેસથી લોકોને દીવાના બનાવ્યા છે આ લિસ્ટમાં રશ્મી દેસાઈ નું પણ નામ સામેલ છે.

        બોલીવુડ એક્ટ્રેસ સીઝન ખાન રિતિક રોશન થી છુટાછેડા લીધા બાદ ખૂબ જ બોર્ડ અને હોટ બની ગઈ હતી સિઝન ખાનની આ અદાઓ જોઈને લોકોના પરસેવો છૂટી જાય છે.

Leave a comment